૨૧ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
વિક્ટોરીયન સરકારે વિરોધ બાદ ઘોડાની રેસ દરમિયાન ભેગા થવાની પરવાનગી પાછી ખેંચી, બ્રિટનમાં રસીના પરીક્ષણ માટે કેટલાક સ્વયંસેવકોને કોરોવાઇરસનો ચેપ લગાડવામાં આવશે, ઓસ્ટ્રેલિયામાં એક જ વ્યક્તિને કોરોનાવાઇરસનો બીજી વખત ચેપ લાગ્યો હોવાનો ભય.
Share