૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victorian Premier Daniel Andrews. Source: AAP
સોલોમોન આઇલેન્ડ ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક ઓસ્ટ્રેલિયનનું મૃત્યુ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 11 નવા કેસ નોંધાયા, એએફએલની ફાઇનલ અગાઉ પ્રશંસકોને મેચમાં સ્વયંસેવક બનાવી એક પરીક્ષણ કરાશે.
Share