૨૨ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Minister for Home Affairs Peter Dutton. Source: AAP
કોરોનાવાઇરસ રોગચાળામાં ચીનની ભૂમિકા પર વધુ તપાસ કરવાની ઓસ્ટ્રેલિયન ગૃહપ્રધાનની માંગણી, તાસ્માનિયાની સરકારે ટેમ્પરરી વિસાધારકો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કર્મચારીઓને ફરજિયાત રજા લેવાનો આદેશ આપ્યો.
Share



