૨૨ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

An aerial photo of the K'gari-Fraser Island fire captured on Wednesday, 2 December, 2020. Source: Queensland Fire and Emergency Services
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 90 સુધી પહોંચી, નોધર્ન બિચીસથી મેલ્બર્ન આવેલા એક કિશોરમાં કોરોનાવાઇરસનું નિદાન, ફ્રેઝર આઇલેન્ડ પર ગેરકાયદેસર રીતે આગ લગાડવાના આરોપસર 4 લોકોની ધરપકડ.
Share