૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Gayathry Vellangalloor Srinivasan, an Environmental Services Supervisor was one of the first people in NSW to receive the Pfizer COVID-19 vaccine. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં સોમવાર 22મી ફેબ્રુઆરી 2021થી કોરોનાવાઇરસનું રસીકરણ શરૂ થયું, કેન્દ્ર સરકાર ફેસબુક પરથી તમામ જાહેરાતો પાછી ખેંચી લેશે, ગુજરાતી સહિત 60થી વધુ ભાષામાં કોરોનાવાઇરસની રસી વિશેના વીડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યા, ચાર મહિલાઓએ ભૂતપર્વ સરકારી સલાહકાર પર જાતીય શોષણનો આરોપ મુક્યો.
Share