૨૨ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Emirates will resume flights to Australia next week. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા આંતરરાષ્ટ્રીય ઊતરાણની વર્તમાન સંખ્યા ફેબ્રુઆરી સુધી યથાવત્, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ પ્રતિબંધો હળવા થયા, Emirates એ સ્થગિત કરેલી ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી.
Share