૨૨ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 19 કેસ સાથે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 120ને પાર, ન્યૂ સાઉથ વેલ્સ વિક્ટોરીયા માટે બોર્ડર બંધ નહીં કરે, જરૂર ન હોય તો વિક્ટોરીયાની મુલાકાત નહીં લેવાની પ્રીમિયર બેરેજીક્લિયાનની વિનંતી, મેલ્બર્નમાં એક યુવાન પર સોમવારે સવારે જીવલેણ હુમલો કરાયો.
Share