૨૨ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

The New Windsor Bridge is seen inundated by flood waters from the Hawkesbury River at Windsor in the north west of Sydney. Source: AAP Image/Dean Lewins
ઓસ્ટ્રેલિયન્સને હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સરકારની મંજૂરી નહીં લેવી પડે, ન્યૂ સાઉથ વેલ્સમાં પુરના અસરગ્રસ્તો માટે કેન્દ્ર સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી, ખરાબ હવામાનના કારણે રસીના વિતરણમાં વિક્ષેપ.
Share