૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Staff at a coronavirus testing facility at Bondi Beach in Sydney Source: AAP
100 દિવસથી પણ વધુ સમય બાદ ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોરોનાવાઇરસનો કેસ નોંધાયો, મેલ્બર્નના ત્રણ વિસ્તારોમાં રહેતા લગભગ 140,000 લોકોને રાજ્યના આરોગ્ય વિભાગે ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું, ઓસ્ટ્રેલિયન ગોલ્ફર એડમ સ્કોટને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો.
Share