૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison at the site of Sydney's 2nd international airport, Western Sydney Airport at Badgerys Creek in Sydney. Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ માટે રાજ્યની સરહદો ખુલ્લી મૂકશે, છેલ્લા 100 દિવસમાં પ્રથમ વખત ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થાનિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ કેસ નોંધાયો નહીં, નેશનલ ઓડિટ ઓફિસના રીપોર્ટ પ્રમાણે, સરકારે 3 મિલિયનની કિંમત ધરાવતી જમીન માટે 30 મિલિયન ડોલર ચૂકવ્યા, વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે 27 સપ્ટેમ્બરથી મેલ્બર્નમાં પ્રતિબંધો હળવા કરવાની ખાતરી આપી.
Share