૨૩ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયા પેરાફિલ્ડ ખાતેના સામુદાયિક સંક્રમણમાંથી મુક્ત જાહેર થશે, આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમનું આયોજન, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા ક્રિસમસ અગાઉ પ્રતિબંધોમાં ફેરફાર કરાયા.
Share