૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Facebook agrees to reverse news ban on Australian sites. Source: AAP Image/Jaap Arriens / Sipa USA
સિડની - ઓકલેન્ડ વચ્ચેની ફ્લાઇટમાં ડિજીટલ વેક્સીનેશન પાસપોર્ટ પ્રથમ વખત ઉપયોગમાં લેવાશે, ઓસ્ટ્રેલિયામાં સમાચારો પરનો પ્રતિબંધ ઉઠાવવાનો ફેસબુકનો નિર્ણય, ફાઇઝરની કોરોનાવાઇરસની રસીનો બીજો જથ્થો સિડની પહોંચ્યો.
Share