Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

૨૩ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Large cloud of smoke seen billowing into the sky over electricity poles and the roads of a town.

Smoke from a bushfire near the town of Beaufort, west of Ballarat, Victoria, Thursday, February 22, 2024. Source: AAP / Beaufort Park Cafe/PR Image

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vatsal Patel

Source: SBS




Share this with family and friends


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Breaking News

પોલીસ અધિકારી પર સિડનીના દંપતી જેસ બેયર્ડ અને લ્યુક ડેવિસની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 કોન્સ્ટેબલ બેયુ લામારે શુક્રવારે સવારે બોન્ડાઇ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેને ઔપચારિક રીતે જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, અને શુક્રવાર અથવા શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવે તેવી શક્યતા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Audio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now