૨૩ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison reacts during a press conference at Parliament House. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ પૂરમાં કટોકટી જાહેર થયેલા વિસ્તારોમાંથી ઇન્સ્યુરન્સના દાવાને પ્રાથમિકતા અપાશે, સંસદમાં મહિલાઓના જાતીય શોષણ અંગે સંબોધન કરતા વડાપ્રધાન મોરિસન ભાવુક થયા, ન્યૂ સાઉથ વેલ્સ બાદ હવે ક્વિન્સલેન્ડમાં પણ પૂરનું જોખમ.
Share