૨૩ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયા ક્રિસમસ અગાઉ વાઇરસના વધુ પ્રતિબંધો હળવા કરે તેવી શક્યતા, ક્વિન્સલેન્ડમાં એક પરિવારની કારનો અકસ્માત થતા બે બાળકોના મૃત્યુ, ન્યૂ સાઉથ વેલ્સ – વિક્ટોરીયાની સરહદ ચાર મહિના બાદ ખુલી.
Share
Source: AAP
SBS World News