૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Mtaa wa Flinders Street, mjini Melbourne ukiwa chini ya vizuizi. Source: AAP Image/Daniel Pockett
નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક સેકન્ડે એક ગીગાબીટ સ્પીડ માટે સજ્જ થશે, ક્વિન્સલેન્ડમાં એક વ્યક્તિ પર જાહેર સ્થળે તીર છોડીને એક 15 વર્ષીય કિશોરીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 15 નવા કેસ નોંધાયા.
Share