૨૪ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A supplied image of Sydney dentist Preethi Reddy. Source: Facebook
કોરોનાવાઇરસથી ઓસ્ટ્રેલિયામાં એક મહિના બાદ પ્રથમ મૃત્યુ નોંધાયુ, ભારતીય મૂળના ડેન્ટિસ્ટની હત્યા તેના ભૂતપૂર્વ સાથીદારે જ કરી હોવાનું કોરોનરે નોંધ્યું, વિક્ટોરીયામાં સુપરમાર્કેટ્સે માલસામાનની ખરીદી પર મર્યાદા નક્કી કરી.
Share