૨૪ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
આઠ મહિનામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસનો એક પણ સક્રિય કેસ નહીં, ક્વોન્ટાસની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરતા અગાઉ કોરોનાવાઇરસની રસી લેવી ફરજિયાત રહેશે, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજિક્લિયાન કોરોનાવાઇરસના ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેટ ન થતાં વિવાદ.
Share