૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના નિયંત્રણો વધુ હળવા કરાયા, નાણાકિય ગેરરીતિ બદલ વેસ્ટપેક બેન્કને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનો સૌથી જંગી દંડ ફટકારાયો, તાસ્મેનિયાના પશ્ચિમ કિનારે ફસાયેલી 380 પાઇલટ વ્હેલ્સના મૃત્યુ.
Share