૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

ASIO boss Mike Burgess has warned Neo-Nazis are among the nation's most challenging security matters. Source: AAP/Getty Images
બુશફાયર કરતા કોરોનાવાઇરસથી અર્થતંત્રને વધુ નુકસાન થશે, મેલબર્નની ત્રણ કાઉન્સિલને ૨૦ મિલિયન ડોલરના પાર્કિંગ ફાઈન પરત કરવાનો આદેશ, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને ઉદ્યોગોમાં અભૂતપૂર્વ વિદેશી દખલગીરી સામે ચેતવણી.
Share




