૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian and Queensland Premier Annastacia Palaszczuk Source: AAP
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલિસે રાજકારણીઓને ગુનો થાય તો વિલંબ નહીં કરીને તે અંગે જાણ કરવા ચેતવણી આપી, 2032 ઓલિમ્પિક ગેમ્સની દાવેદારી માટે બ્રિસબેનનું નામ સૌથી આગળ, ક્વિન્સલેન્ડે ન્યૂ સાઉથ વેલ્સને ક્વોરન્ટાઇન બિલના ભાગરૂપે 30 મિલીયન ડોલર ચૂકવવાનો ઇનકાર કર્યો.
Share