૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison says vaccinating 26 million Australians by the end of the year will be one of the nation's largest-ever logistical exercises Source: AAP
ઓસ્ટ્રેલિયામાં સતત 8મા દિવસે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એકપણ કેસ ન નોંધાયો, ઓસ્ટ્રેલિયા ડેના રોજ યોજાનારા વિરોધ પ્રદર્શનમાં કોરોનાવાઇરસના નિયંત્રણોનું ઉલ્લંઘન કરવા બદલ જંગી દંડ અથવા ઘરપકડ થશે, ઓસ્ટ્રેલિયામાં ફાઇઝરની કોરોનાવાઇરસની રસીને માન્યતા.
Share