Breaking News:
- મેલ્બર્નમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 9 થઇ. મંગળવારે વધુ 5 કેસ નોંધાયા.
- રાજ્ય સરકારે ગ્રેટર મેલ્બર્નમાં મંગળવારે સાંજે 6 વાગ્યાથી વિવિધ નિયંત્રણો લાગૂ કર્યા.
- મેલ્બર્નમાં નોંધાયેલો નવો કેસ ભારતના કોરોનાવાઇરસના પ્રકાર જેવો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું.





