૨૫ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Covid-19 patients in South Australia to be placed under police guard. Source: AAP
વિક્ટોરીયાના રહેવાસીઓ 1લી ડિસેમ્બરથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશી શકશે, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરે ક્રિસમસ અગાઉ કોરોનાવાઇરસના અનેક પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી, સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના દર્દીઓને પોલીસની દેખરેખ હેઠળ રખાશે.
Share