૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
અન્ય રાજ્યોની સરખામણીએ ક્વિન્સલેન્ડમાંથી સુરક્ષાબળને વહેલું ખસેડી લેવાના મુદ્દે પ્રીમિયરે નારાજગી દર્શાવી, આજથી કોરોનાવાઇરસ સહાયતા પેકેજની રકમમાં ફેરફાર અમલમાં, ન્યૂ સાઉથ વેલ્સમાં બરફ પડવાની આગાહી અને આગ લગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ એકસાથે જાહેર કરાયા.
Share