૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Flinders Street Station in Melbourne, 31 December, 2020. Source: AAP
ફેસબુકે આજથી ફરી એક વાર ઓસ્ટ્રેલિયાના સમાચારો વહેંચવાનું શરુ કર્યું, AFLની આગામી સિઝનમાં 50,000 પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજર રહી શકશે, NSW અને વિક્ટોરિયામાં કોરોનાવાઇરસના નિયંત્રણો હળવા થયા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 2 કેસ નોંધાયા.
Share