કોરોનાવાઇરસથી છેલ્લા 12 કલાકમાં વિક્ટોરીયામાં નોંધાયા ત્રણ મૃત્યુ, વીકેન્ડ સુધીમાં જો જરૂરિયાત પડી તો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યને 'લોકડાઉન' કરાય તેવો પ્રીમિયરનો સંકેત, કોરોનાવાઇરસના પરીક્ષણમાં વધુ એક જૂથનો સમાવેશ.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






