૨૭ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian. Source: AAP
મેલ્બર્નમાં ચાર પોલિસ અધિકારીઓની મોત બાદ ટ્રક ડ્રાઇવર કસ્ટડીમાં જ રહેશે, એક મિલિયનથી પણ વધુ ઓસ્ટ્રેલિયન્સે કોરોનાવાઇરસ ટ્રેસ એપ ડાઉનલોડ કરી, બે એનઆરએલ ખેલાડીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યુ છે કે કેમ તેની તપાસ કરાશે.
Share