૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The wreckage of a multi car accident on the Sydney Harbour Bridge which resulted in one fatality and a number of serious injuries in Sydney, August, 27. Source: AAP Image/Dean Lewins
ઓસ્ટ્રેલિયન ગનમેનને ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં હુમલા બદલ પેરોલ વિના આજીવન કેદની સજા, ન્યૂઝીલેન્ડમાં આ પ્રકારની સજાનો પ્રથમ બનાવ, પ્રસ્તાવિત નવા કાયદા પ્રમાણે વિદેશ મંત્રાલય રાજ્ય સરકાર દ્વારા વિદેશી સરકાર સાથે કરેલા કરારને નાબૂદ કરી શકશે, ઘણા બધા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સિડની હાર્બર બ્રિજ બંધ કરાયો.
Share