૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The Royal Children's Hospital in Melbourne. Source: The Royal Children's Hospital Melbourne Facebook
કોરોનાવાઇરસના ભયને કારણે ચીની મૂળના ડોક્ટર પાસેથી સારવાર લેવાનો ઇન્કાર, પ્રાદેશિક વિસ્તારો માટેનું ફંડ નોર્થ સિડનીને એનાયત કરવા બદલ સરકાર સામે સવાલ, મહિલા T-20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ આજે મેલબર્નમાં
Share