૨૭ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

An employee arranges vegetables on display inside a Woolworths grocery store in Brisbane, Tuesday, April 19, 2011. Source: (AAP Image/Dave Hunt)
ઓસ્ટ્રેલિયા આવતા તમામ લોકોએ બે અઠવાડિયા સુધી હોટલ કે રહેવાની અન્ય સુવિધાઓમાં એકાંતવાસ પસાર કરવો પડશે, ADF તમામ મુસાફરોના એકાંતવાસની ખાતરી કરશે અને, વૂલવર્થ્સ વધુ 20,000 કર્મચારીઓની નિમણૂક કરશે.
Share




