૨૮ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Coronavirus Mutant Source: SBS
વિક્ટોરીયા - ન્યૂ સાઉથ વેલ્સમાં વાવાઝોડાથી ભારે નુકસાન, કોરોનાવાઇરસના નિયંત્રણોનો ભંગ કરીને પાર્ટી કરનારને 1000 ડોલરનો દંડ, ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં નવા પ્રકારના કોરોનાવાઇરસનો કેસ નોંધાયો.
Share