૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Source: AIR NZ
કોરોનાવાઇરસ સામે અસરકારક પ્રતિક્રિયાના મામલે ઓસ્ટ્રેલિયા ટોચના 10 દેશોમાં, ન્યૂઝીલેન્ડ પ્રથમ ક્રમે, કોરોનાવાઇરસના નવા પ્રકારના કારણે ટ્રાન્સ - ટસ્મન મુસાફરી વધુ 3 દિવસ માટે સ્થગિત, ક્વિન્સલેન્ડ સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સ માટે રાજ્યની સરહદો ખોલશે.
Share