૨૮ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The Australian Human Rights Commission is urging Australians to stop, pause, and really tune in to what the senior community is saying. Source: AAP Image/Isabel Infantes
કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને એજ કેર કર્મચારીઓ માટે પેઇડ લીવની જાહેરાત, વિક્ટોરીયામાં બેઘર લોકો એપ્રિલ 2021 સુધી સરકારી ખર્ચે હોટલમાં રહી શકશે, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બ્લેક લિવ્સ મેટર વિરોધ પ્રદર્શનના આયોજકની ધરપકડ કરી.
Share