૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

JobKeeper payments have been reduced since 28th September 2020 Source: Pixabay
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 5 નવા કેસ નોંધાયા, છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા દૈનિક કેસ, ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, જોબકિપર સહાયતા પેકેજ બંધ નહીં કરવાનું વડાપ્રધાનનું આશ્વાસન
Share