૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Parent visa applicants allowed to remain in Australia during the pandemic Source: Getty Images
યુએઇથી આવતી ફ્લાઇટ્સને યુનાઇટેડ કિંગડમે પ્રતિબંધિત કરતા ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સના પરત ફરવાના વિકલ્પ ઓછા થયા, કોરોનાવાઇરસ મહામારી દરમિયાન પેરેન્ટ વિસા એનાયત થાય ત્યારે ઓસ્ટ્રેલિયા ન છોડવું પડે તેવી સરકારે વ્યવસ્થા કરી, એસ્ટ્રાઝેનેકાની કોરોનાવાઇરસની રસી વૃદ્ધ લોકોને નહીં આપવાની જર્મનીની સલાહ.
Share