૨૯ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Dine and Discover voucher from NSW government Source: SBS
કેન્દ્રીય મંત્રીમંડળમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓનો સમાવેશ, ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યોએ ક્વિન્સલેન્ડ સાથે સરહદીય પ્રતિબંધો અમલમાં મૂક્યા, ન્યૂ સાઉથ વેલ્સના ડાઇન એન્ડ ડિસ્કવર વાઉચરમાં ફેરફાર કરાયા.
Share




