૨૯ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victoria Police have issued the most coronavirus-related fines in the country to date. Source: AAP
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન રચાયેલી નેશનલ કેબિનેટ હવે કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સનું સ્થાન લેશે, વિક્ટોરીયામાં હવે વર્ક-ફ્રોમ-હોમ સલાહ નહીં આદેશ બન્યો, ભંગ કરવા બદલ દંડ થઇ શકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીના કાર્યક્રમની જાહેરાત કરી.
Share