૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

More Qantas’ repatriation flights landing in Darwin Source: Victor Pody
વિક્ટોરીયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ઊતરાણની મંજૂરીની શક્યતા, ઓસ્ટ્રેલિયા પરત ફરનારા ચાર ભારતીય મુસાફરોમાં કોરોનાવાઇરસનું નિદાન, ભારત સાથે રમાનારી ક્રિકેટ શ્રેણી માટેની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત.
Share