૩ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Commuters and school students return to public transport at Strathfield Train Station in Sydney on Monday. Source: AAP
ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે માર્ચ મહિનામાં કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ કરાવશે, ન્યૂ સાઉથ વેલ્સમાં 25 દિવસ બાદ કોરોનાવાઇરસનો નવો ચેપ નોંધાયો, ભારતે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો.
Share