૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Australia's Prime Minister Scott Morrison and India's Prime Minister Narendra Modi (file pic) Source: (AAP Image/Mick Tsikas)
કેન્દ્રીય સરકારે પર્થ બુશફાયરના અસરગ્રસ્તો માટે સહાય પેકેજની જાહેરાત કરી, વૃદ્ધ દર્દીઓને ફાઇઝરની કોરોનાવાઇરસની રસી માટે તબીબી નિયામક સંસ્થા TGAની મંજૂરી, ઓસ્ટ્રેલિયા ભારત સાથે વ્યાપારી કરાર માટે ચર્ચા શરૂ કરશે.
Share