૩ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

AAP Source: AAP
વિક્ટોરીયામાં 10,000 હજાર લોકોએ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો, કોરોનાવાઇરસ પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ મેલ્બર્નમાં 7 લોકોને દંડ, સાઉથ ઓસ્ટ્રેલિયાએ ઇનકાર કર્યા બાદ ક્વિન્સલેન્ડ મેલ્બર્નની ફૂટી ટીમની યજમાની કરશે.
Share