૩ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Australian Stock Exchange Source: AAP
એક અઠવાડિયા સુધી ઘટાડાનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં ઉછાળો નોંધાયો, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો દસમો કેસ જોવા મળ્યો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટાર એલિસ પેરી ઇજાના કારણે વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ.
Share