૩ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A neo-Nazi flag. Source: Supplied
સતત બીજા ત્રિમાસીક સત્રમાં ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 3 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઇ, વિક્ટોરીયન સંસદ તપાસ સમિતીએ નાઝી સ્વસ્તિક તથા અન્ય ચિન્હોનો પર પ્રતિબંધની ભલામણ કરી, રશિયામાં જોવા મળતા કોરોનાવાઇરસના પ્રકારનો ક્વિન્સલેન્ડમાં પ્રથમ કેસ નોંધાયો.
Share