૩ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Getty Images
સિડનીના 10 વિસ્તારના રહેવાસીઓને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા સલાહ, બે અઠવાડિયાની અંદર સાઉથ ઓસ્ટ્રેલિયા વિક્ટોરીયા સાથેની સરહદ ખોલે તેવી શક્યતા, વ્યાજ દરમાં રેકોર્ડ ઘટાડો કરતી રીઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા.
Share