૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
ગંભીર રીતે બિમાર કોરોનાવાઇરસના દર્દીઓ માટે અસ્થમા અને સંધિવામાં વપરાતી દવા ઉપયોગમાં લેવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભલામણ, વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયનોને પરત લાવવા અંગે આગામી કેબિનેટ મિટીંગમાં ચર્ચા કરાશે, અર્થવ્યવસ્થાને વેગ આપવા આવકવેરામાં ઘટાડો વહેલો અમલમાં મૂકવા વિચાર.
Share