૩૦ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Australians will soon have their COVID-19 unemployment benefits reduced Source: openphoto.net / Adrian Van leen
ઓસ્ટ્રેલિયાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું - તેઓ પરિવાર સાથે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં જોવાનું જોખમ નહીં ઉઠાવે, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના 18 કેસ નોંધાતા નવા વર્ષની ઉજવણી માટે પ્રતિબંધો મૂકાયા, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ બેરોજગાર સહાય પેકેજની રકમમાં ઘટાડો કરાશે.
Share