૩૦ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victoria to impose suburban lockdowns from midnight tomorrow Source: SBS Hindi
1લી જુલાઇ મધ્યરાત્રિથી વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન, વિક્ટોરીયા સિવાય તમામ રાજ્યો માટે ક્વિન્સલેન્ડ પોતાની સરહદો 10મી જુલાઇથી ખોલશે, ઓસ્ટ્રેલિયા સામે વધી રહેલા સાઇબર હુમલા સામે રક્ષણ મેળવવા કેન્દ્ર સરકાર વધુ 500 જાસૂસોની ભરતી કરશે.
Share