૩૦ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

The Coober Pedy Area School. Source: Supplied to SBS News
ક્વિન્સલેન્ડમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 15 સુધી પહોંચી, ક્વિન્સલેન્ડના ચેપગ્રસ્ત લોકોએ બાર્યન-બેની મુલાકાત લીધી હોવાથી ન્યૂ સાઉથ વેલ્સ હાઇ-એલર્ટ પર, સ્કૂલ બસનો ડ્રાઇવર બસમાંથી ઊતારવાનું ભૂલી જતા પાંચ વર્ષીય બાળક ઘરથી 10 કિલોમીટર દૂર મળી આવ્યું.
Share




