૩૦ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: iStockphoto
પાઇલટ પ્રોગ્રામ અંતર્ગત 70 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ ડાર્વિન ઊતરશે, કેન્દ્ર સરકારે ફેમિલી વિસા પ્રોગ્રામમાં કેટલાક ફેરફાર કર્યા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી એક મૃત્યુ નોંધાયું.
Share
Source: iStockphoto
SBS World News